જો $P = \frac{A^3}{B^{5/2}}$ હોય અને $\Delta A$ એ $A$ માં નિરપેક્ષ ત્રુટિ હોય અને $\Delta B$ એ $B$ માં નિરપેક્ષ ત્રુટિ હોય,તો $P$ માં નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?

  • A
    $\Delta P = \pm \left( 3 \frac{\Delta A}{A} + \frac{5}{2} \frac{\Delta B}{B} \right) P$
  • B
    $\Delta P = \pm \left( 3 \frac{\Delta A}{A} + \frac{5}{2} \frac{\Delta B}{B} \right)$
  • C
    $\Delta P = \pm \left( 3 \frac{\Delta A}{A} - \frac{5}{2} \frac{\Delta B}{B} \right) P$
  • D
    $\Delta P = \pm \left( 3 \frac{\Delta A}{B} - \frac{5}{2} \frac{\Delta B}{A} \right) P$

Explore More

Similar Questions

એક પુલની ઊંચાઈ માપવા માટે પથ્થરને નીચેના પાણીમાં ફેંકવાના પ્રયોગમાં,જો $2\;s$ ના અંતે સમયના માપનમાં રહેલી ત્રુટિ $0.1\;s$ હોય,તો પુલની ઊંચાઈના અંદાજમાં રહેલી ત્રુટિ કેટલી હશે ($;m$ માં)?

એક ચોરસ પ્લેટ પરનું દબાણ,પ્લેટ પર લાગતા બળ અને પ્લેટની બાજુઓની લંબાઈ માપીને નક્કી કરવામાં આવે છે. જો બળ અને લંબાઈના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $4 \%$ અને $2 \%$ હોય,તો દબાણના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક વિદ્યાર્થી સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા કાપેલું અંતર ચોક્કસ સમયમાં માપે છે. તે આ માહિતીનો ઉપયોગ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું અનુમાન કરવા માટે કરે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય,તો $g$ ના અનુમાનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

ગોળાની ત્રિજ્યાના માપનમાં થતી ત્રુટિ $1\%$ છે. તેના ઘનફળના ગણતરી કરેલા મૂલ્યમાં થતી ત્રુટિ ......... $\%$ છે.

એક ભૌતિક રાશિ $P$ એ $P = \frac{A^3 B^{1/2}}{C^{-4} D^{3/2}}$ દ્વારા આપવામાં આવે છે. $P$ માં મહત્તમ પ્રતિશત ત્રુટિ લાવતી રાશિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo